નિકાસના નવા દ્વાર ખુલશે: ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ગુજરાતના અર્થતંત્રને નવી ઉંચાઈ મળશે – GCCI
ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના વાઇસ પ્રેસિડેન્ટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે આ ડીલના અમલથી આગામી સમયમાં ગુજરાતના અર્થતંત્રને નવી દિશા અને ઉંચાઈ મળશે. તેમના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ગુજરાતના અગ્રણી ઉદ્યોગો જેમ કે ટેક્સટાઇલ, કેમિકલ્સ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે આ ટ્રેડ ડીલ આશીર્વાદરૂપ સાબિત થશે. આ ક્ષેત્રોમાં નિકાસની વિશાળ તકો ઊભી થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતના ઉત્પાદનોને નવી ઓળખ મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે અમેરિકા દ્વારા ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોના ઉત્પાદનો પર ઉંચી ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે, જેના કારણે હવે તેનો સીધો ફાયદો ભારતને મળશે. પરિણામે વૈશ્વિક બજારમાં ભારતીય ચીજવસ્તુઓ વધુ સ્પર્ધાત્મક બનશે અને નિકાસમાં…
વિકાસશીલથી વિકસિત તરફ ભારતની યાત્રા ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાનને પાછળ છોડ્યું એવો કેન્દ્ર સરકારનો દાવો 2030 સુધીમાં જર્મનીથી પણ આગળ નીકળીશે ભારત વૈશ્વિક એજન્સીઓનો GDPમાં સતત વૃદ્ધિનો અંદાજ બેરોજગારીમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને નિકાસ પ્રદર્શનમાં સુધારો 2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in








