દિલ્હીમાં ભારત-લિબિયા સંબંધોમાં નવી ગતિ: વિદેશ મંત્રી જયશંકરે યોજી લિબિયન સમકક્ષ સાથે મહત્વપૂર્ણ મંત્રણા

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં લિબિયાના વિદેશ મંત્રી એલ્તાહર એલ્બાૌર (Eltahir S M Elbaour) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ લિબિયન વિદેશ મંત્રીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે…

ભારત-રશિયા ઊર્જા સહયોગ મજબૂત, પૂર્વ રાજદૂત અજય મલ્હોત્રાએ આપ્યું નિવેદન

ભૂતપૂર્વ ભારતીય રાજદૂત અજય મલ્હોત્રાએ રશિયામાં જણાવ્યું કે ભારત અને રશિયા વચ્ચે તેલ અને ગેસ સહિત અનેક ક્ષેત્રોમાં લાંબા સમયથી મજબૂત સહયોગ છે. તેમણે જણાવ્યા પ્રમાણે, ભારતે રશિયન તેલ અને…

અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત

અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન…

અમેરિકાઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત, જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2018માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે. ટ્રમ્પે ક્રાઉન…