Bindia
- Trending News
- April 22, 2025
Earth Day 2025: શા માટે દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે પૃથ્વી દિવસ? જાણો મહત્વ, ઈતિહાસ અને આ વર્ષની થીમ
દર વર્ષે 22 એપ્રિલે પૃથ્વી દિવસ (Earth Day) સમગ્ર વિશ્વમાં પર્યાવરણીય જાગૃતિ અને સંરક્ષણ માટે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય છે લોકોમાં પૃથ્વીના સંરક્ષણ અને કુદરતી સ્ત્રોતોની જાળવણી અંગે જાગૃતિ ફેલાવવી. 2025માં પૃથ્વી દિવસની થીમ છે – “આપણો ગ્રહ, આપણી પૃથ્વી (Planet vs. Plastics)”, જે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સશક્ત અભિયાન તરફ ઈશારો કરે છે. 22 એપ્રિલે Earth Day કેમ મનાવવામાં આવે છે? પૃથ્વી દિવસની શરૂઆત 1970માં થઈ હતી જ્યારે અમેરિકાના શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે સૌથી પહેલા પૃથ્વીને સમર્પિત દિવસ ઉજવવાનો પ્રસ્તાવ યુનેસ્કો સમિતિમાં મુક્યો હતો. ત્યારબાદ 22 એપ્રિલ, 1970ના રોજ અમેરિકામાં પ્રથમ પૃથ્વી દિવસ ઉજવાયો. 1990માં, ડેનિસ હેઝે આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવા માટે આગળ વધ્યા અને 141 દેશોએ તેમાં ભાગ લીધો. ત્યારબાદ, દરેક વર્ષે…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026







