મહિસાગરમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, SOGની ટીમે વધુ એક બોગસ તબીબ ઝડપાયો
B india મહિસાગર :- એક બાદ એક બોગસ ડોકટરો પર મહિસાગર SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક બોગસ તબબિનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના અંતરિયાળ વિસ્તારમાં બોગસ ડોકટર ઝડપાયો છે. SOGએ ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વધું એક બોગસ ડોકટર ઝડપી પાડવામાં આવ્યો છે. મહિસાગર જિલ્લાથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે. ગરીબ લોકોના સ્વસ્થ સાથે ચેડા કરનાર બોગસ ડોકટર બાલાસિનોર ગ્રામ્ય વિસ્તારમાંથી ઝડપાયો છે. SOGની ટીમે બોગસ ડોકટર અને કમ્પાઉડરની ધરપકડ કરી છે. આમ મહિસાગર SOGની ટીમે એનેક બોગસ તબીબોની પોલ ખુલ્લા પાડીને કાર્યવાહી કરી છે. SOGની ટીમ દ્વારા બાતનીના આધારે રેડ કરતા બાલાસિનોરના ગ્રામ્ય વિસ્તારોમાં બીમાર લોકોની સારવાર કરતા ડિગ્રી વગરના ડૉકટર રાજેન્દ્ર ઝાલાની અટકાયત કરાઈ છે. SOGની ટીમ દ્વારા…







