વિક્રમ ઠાકોર નારાજગીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું………

વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે તો આવતીકાલે ગૃહનો અંતિમ દિવસ છે. ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા:- વિક્રમ ઠાકોરની ગેરહાજરી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,શંકર ચૌધરીના ક્રમશહ લોકશાહી સમા મંદીર પ્રમાણે સૂચન હતું અને લોકશાહીની સમજણના ઉમદા આશયથી આમંત્રણ આપ્યું હતું,મોબાઈલ થકી ઈલેક્ટ્રોનિક રીતે આમંત્રણ અપાયું હતું,વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે અને આવતીકાલે અંતિમ દિવસ છે હાજરી આપે તેવી અમારી ઈચ્છા છે. ફિલ્મ કલાકાર ભાવિની જાનીનું નિવેદન:- ફિલ્મ કલાકાર ભાવિની જાનીએ કહેવું છે કે, વિક્રમભાઈ રીસાયા તેની પાછળ કારણો હશે અને બધું સારું થઈ જશે એવો…

પ્રયાગરાજના સંગમમાં પ્રદૂષિત પાણીના મુદ્દા પર NGTએ યૂપી સરકાર સમક્ષ નારાજગી વ્યક્ત કરી

પ્રયાગરાજના સંગમમાં પ્રદૂષિત પાણીના મુદ્દા પર આજે NGTમાં સુનાવણી યોજાઈ હતી. NGT એ આ મામલે પ્રશ્નો ઉઠાવ્યા અને યુપી સરકાર પર નારાજગી પણ વ્યક્ત કરી. તે જ સમયે, યુપી સરકારે એનજીટીને ખાતરી આપી છે કે તે સીપીસીબી રિપોર્ટ પર કાર્યવાહી કરશે. કેસની આગામી સુનાવણી 28 ફેબ્રુઆરીએ થશે. સુનાવણી દરમિયાન, યુપી સરકારના વકીલે કહ્યું કે સીપીસીબીએ પરીક્ષણ રિપોર્ટ રજૂ કર્યો નથી. યુપીપીસીબીએ પણ રિપોર્ટ દાખલ કર્યો છે અને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આના પર NGT એ પૂછ્યું કે શું યુપી સરકાર CPCB રિપોર્ટ પર પ્રશ્નો ઉઠાવી રહી છે? -> યુપી સરકારે NGTમાં શું કહ્યું? :- વકીલે કહ્યું કે યુપી સરકાર ઇચ્છે છે કે સીપીસીબી તેના રિપોર્ટ સાથે ટેસ્ટ રિપોર્ટ પણ સબમિટ કરે. NGT એ કહ્યું કે…

મનમોહનસસિંહ માટે સ્મારક બનાવવાના પ્રસ્તાવને લઇને શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું મારા પિતાને તો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નહોતી..શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ ઓગસ્ટ 2020 માં તેમના પિતાના અવસાન પર કોઈ શોકસભા પણ યોજી ન હતી. -> કોંગ્રેસના વલણ પર નારાજગી :- આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રપતિ માટે આવી બેઠકોનું આયોજન કરવામાં આવતું નથી, જેને તેમણે “અત્યંત વાહિયાત” ગણાવી હતી.પ્રણવ મુખર્જીની પુત્રીએ કોંગ્રેસના વલણ પર…