બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન પર કડક પ્રતિબંધનો પ્રસ્તાવ

ડિજિટલ યુગમાં બાળકોના વધતા સ્ક્રીન ટાઈમ અને માનસિક સ્વાસ્થ્યના જોખમોને ધ્યાનમાં લેતા બ્રિટન (UK) સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોન ઉપયોગ પર કડક પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર કાર્યરત છે. આ પગલાનો ઉદ્દેશ્ય બાળકોને ઓનલાઇન જોખમો, વ્યસનકારક એપ્લિકેશન્સ અને લાંબા સમય સુધી સ્ક્રીન સામે રહેવાનાં નુકસાનથી બચાવવાનો છે. કડક નિયમોની રૂપરેખા બ્રિટિશ સરકાર આ સપ્તાહે જાહેર પરામર્શ (Consultation) શરૂ કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત નિયમોમાં માત્ર વય મર્યાદા જ નહીં, પરંતુ ‘ફોન કર્ફ્યુ’, સોશિયલ મીડિયા પર એન્ડલેસ સ્ક્રોલિંગ અને ગેમિંગ સ્ટ્રીક્સ જેવા વ્યસનકારક ફીચર્સ પર પ્રતિબંધ પણ સામેલ છે. સરકાર આ તપાસ કરવા માંગે છે કે શું સોશિયલ પ્લેટફોર્મની ડિઝાઈન જાણતા જ બાળકોને લાંબા સમય સુધી સ્ક્રીન સામે રાખવા માટે બનાવવામાં આવી…

બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અને તેના પ્રભાવ અંગે ડો. ભરત કાનાબારનું ટ્વીટ ઓસ્ટ્રેલિયા-મલેશિયા પછી ભારતમાં પણ કડક કાયદાની માંગ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર નિયંત્રણની ચર્ચા અમરેલી ભાજપના નેતાનો ટ્વીટ – જનમત માંગ્યું યુરોપ-અમેરિકા જેવા કાયદા ભારતમાં પણ હોવા જોઈએ તેવી માંગ બાળકોના મન-શરીર પર સોશિયલ મીડિયાનો પ્રભાવ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in