ગ્રીસમાં પ્રાચીન વારસાની તસ્કરીનો પર્દાફાશ: ક્રેટ ટાપુ પર ડઝનબંધ પ્રાચીન કલાકૃતિઓ જપ્ત

યુરોપીય દેશ ગ્રીસમાં પોલીસ દ્વારા ચલાવાયેલા એક સ્ટિંગ ઓપરેશનમાં પ્રાચીન કલાકૃતિઓની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ક્રેટ ટાપુ પર કાર્યરત આ ગેંગના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે અને…