💊 “દવાઓનો જવાબદાર ઉપયોગ જ સુરક્ષિત આરોગ્યની ચાવી.”

કફ સિરપના દુરુપયોગને રોકવા સરકારનો મોટો નિર્ણય, કેટલીક દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત   કફ સિરપના વધતા દુરુપયોગને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કેટલીક ચોક્કસ પ્રકારની કફ સિરપ…