શું ટ્રમ્પ વેનેઝુએલા પર ‘આક્રમણ’ બદલ કાનૂની મુશ્કેલીમાં? રુબિયો કોંગ્રેસને બાયપાસ કરીને આપી રહ્યા છે સ્પષ્ટતા

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કાનૂની અને રાજકીય વિવાદોમાં ફસાતા દેખાઈ રહ્યા છે. અમેરિકાની આ કાર્યવાહીને લઈને માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રની…