સંસદની સ્થાયી સમિતિના કાર્યકાળ મામલે મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, થરૂરને થશે મોટો ફાયદો

સંસદીય સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ સમિતિઓને વધુ સાતત્ય અને બિલો, અહેવાલો અને નીતિગત બાબતોની ઊંડાણપૂર્વક…