હાથરસ નાસભાગ મોત મામલે ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો, ભોલે બાબાને ક્લિનચીટ અપાઇ હોવાની સંભાવના

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં ભાગદોડ અને ૧૨૧ લોકોના મોતના કેસમાં ન્યાયિક પંચે રિપોર્ટ દાખલ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનનો રિપોર્ટ ગુરુવાર, 20 ફેબ્રુઆરીના રોજ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો…