નેપાળમાં GEN- Z આંદોલન દરમિયાન આગથી દાઝેલા પૂર્વ PMના પત્નીની સારવાર થશે ભારતમાં, જાણો શું છે મામલો

નેપાળમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ, પરિસ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. યુવા વિરોધ પ્રદર્શન દરમિયાન, નેપાળી રાજકારણીઓના ઘરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘરને…