ઈરાનની સૌથી મોટી ડેરી ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, આગથી આખું માળખું બળીને ખાખ

ઈરાનના ઉત્તરીય શહેર આમોલમાં આવેલી કાલેહ ડેરી ફેક્ટરી, જે દેશની સૌથી મોટી ડેરી ઉત્પાદક ફેક્ટરી માનવામાં આવે છે, ત્યાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. દુર્ઘટનાના પગલે ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી…

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના

બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ…

રાજકોટ મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ, એન્જિનિયરિંગ એસોસિએશન હડતાળ પર

રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. વોર્ડ નં. 18માં પેવિંગ બ્લોકના કામ દરમિયાન એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી…

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ…

1500 કરોડના જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે SITની રચના

1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના…

મુંબઈના સિંગર હાર્દિલ પંડયા પર અમદાવાદમાં જીવલેણ હુમલો, મોઢામાં ટાંકા અને કાનના પડદા ફાટ્યા

અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડયા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એક વર્ષ જૂની સોંગ…

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની યુએઈ અને શ્રીલંકાની મુલાકાત, સેનાત્મક સંબંધ મજબૂત કરવા યાત્રા

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સંયુક્ત આરબ અમીરાત (UAE) અને શ્રીલંકાની મુલાકાતે છે. આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતના મિત્ર દેશો સાથે સંરક્ષણ સહયોગ અને લશ્કરી સંબંધોને મજબૂત બનાવવાનો છે. મુલાકાત…

ગુજરાતના ખેડૂત ખાતેદારો માટે રાહતભર્યા સમાચાર, જમીન રિ-સર્વે ક્ષતિ સુધારવા સમય મર્યાદામાં વધારો

ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો માટે મહત્વના અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે સંબંધિત ક્ષતિઓ સુધારવા માટે અરજી કરવાની સમય મર્યાદામાં એક વર્ષનો વધારો…

વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડના દાવા બાદ ચર્ચામાં આવી અમેરિકાની ડેલ્ટા ફોર્સ, જાણો કેટલી ખતરનાક છે આ યુનિટ?

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયા પર વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડને લઈને અમેરિકાની ડેલ્ટા ફોર્સનું નામ ચર્ચામાં આવ્યું છે. ભલે આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ ન થઈ હોય, પરંતુ આ ઘટનાએ…