RR vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સને 2 રનથી હરાવ્યું, અવેશ ખાને કરી ધમાકે દર બોલિંગ

IPL 2025ની શનિવારે રમાયેલી થ્રિલર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રોમાંચક જીત નોંધાવી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં LSG એ અવેશ ખાનની ઘાતક બોલિંગના દમ પર…