અમદાવાદ તથા વડોદરાની સ્કૂલને મળી બોમ્બની ધમકી, તંત્ર દોડતું થયું

ભારતમાં છેલ્લા ઘણા સમયથી પ્લેન અને શાળાઓ તથા કચેરીઓને બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે ફરી અમદાવાદ અને વડોદરાની શાળાઓને બોમ્બની ધમકી મળતા હડકંપ મચ્યો છે. બોમ્બની ધમકીને લઈ તંત્ર એક્શનમોડમાં આવ્યું છે. આ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોડ સ્થળ પર પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશમાં છેલ્લા ઘણા સમયથી બોમ્બની ધમકી મળી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદની ત્રણ અને વડોદરાની આઠ સ્કૂલને ઈમેઈલથી બોમ્બની ધમકી મળી છે. વડોદરામાં ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ, બરોડા હાઈસ્કુલ બગીખાના અને ડી આર અમીન સહિતની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોઈ અજાણ્યા ઇસમે ધમકીભર્યો ઈ-મેઈલ કર્યો હતો. ઈમેઈલ મળતા જ વડોદરાની સ્કૂલોમાં વિધાર્થીઓને રજા આપી દેવાઈ છે. અમદાવાદની ત્રણ શાળોને બોમ્બની ધમકી   અમદાવાદ શહેરની મકરબામાં…

વડોદરા પ્રથમ વખત ગૌરી અલકાપુરી દ્વારા આવનારી લગ્ન સિઝનને ધ્યાનમાં રાખી “બ્રાઈડલ બેઠક”નુ આયોજન

વિજય ઠાકોર, વડોદરા/ સંસ્કારી નગરી વડોદરા શહેર નારીની સૌંદર્યતાના નીખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે.જેમાનું એક આગવું નામ “ગૌરી” સન 1941 થી છેલ્લા 84 વર્ષોથી એટલે કે 8 દાયકાથી કાર્યરત છે જે વિશ્વાસ અને ગુણવતાની પ્રથમ હરોળ માં સતત રહ્યું છે. જેની શરૂઆત 400 સ્કે.ફીટ થી કરવામાં આવેલ હતી, આજે 12,000 સ્કે.ફીટ માં ફેલાઈને શહેરમાં અગ્રીમ સ્થાન પામેલ છે. જેઓએ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સન્નારીઓના હ્રદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે. કવોલિટી અને વ્યાજબી કિંમત એટલે કે ઓછા નફા ધોરણથી પોતાનો વ્યવસાય ધરાવે છે. આજકાલની પેઢી હવે ઘરમાં કોઈપણ શુભ પ્રસંગો હોય તેને આગવી શૈલીમાં ઉજવવામાં ઉત્સુક હોય છે તેને ધ્યાનમાં લઈ ને ગૌરી પરીવારે “લગ્ન-શાદી” પ્રસંગોમાં શરૂઆત થી અંત…

વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R |

વૃદ્ધનું ઘડથી માથું અલગ કરી નીપજાવી હત્યા હત્યારાને શોધવા 200 પોલીસકર્મી કામે લાગ્યા પોલીસ માટે પડકાર રૂપ,..હત્યારાની નથી મળી રહી કોઈ કડી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R | #Vadodara https://t.co/JB7qxUnDuq pic.twitter.com/0oSiRG6XMh — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Accident: વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 2 ના મોત

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. ગઇકાલે મોડી રાત્રે વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે પવન ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ બસ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસની કેબિનમાં બેસેલ 2 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પણ વાંચો: વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત થયો હતો. આગળ ટ્રક હતો તેની પાછળ બસ અથડાઈ હતી. બસની કેબીનમાં બેઠેલા બે લોકોના…