અભિષેક શર્માની તોફાની ઇનિંગમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી, ત્રીજી T20 જીતી શ્રેણી પર કબજો
ગુવાહાટીમાં આજે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને ત્રીજી T20 મેચ જીત અને પાંચ મેચની શ્રેણી પર કબજો મેળવી લીધો છે. આ મેચ ગુવાહાટીના બારાસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડનો સ્કોર ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટે 153 રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સે 48 રનના મજબૂત સ્કોર સાથે ટીમને આધાર આપ્યો. ભારત માટે જસપ્રીત બુમરાહે ત્રણ, હાર્દિક પંડ્યા અને રવિ બિશ્નોએ બે-બે વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ એક વિકેટ લીધી. ભારતની તોફાની બેટિંગ જવાબમાં ભારતીય ટીમ માત્ર 10 ઓવરમાં લક્ષ્ય પાર કરી જીત મેળવી. ઇશાન કિશે 13 બોલમાં 28 રન બનાવ્યા, ત્યાર બાદ અભિષેક શર્માએ 20 બોલમાં 68 રનના તોફાની સ્કોર સાથે મેચને દિશા આપી. અભિષેકની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. સૂર્યકુમાર…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026







