બાબર આઝમ કે ઈન્ઝમામ ઉલ હક નહીં, આ પાકિસ્તાની ખેલાડી હરભજન સિંહનો ફેવરિટ છે

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનના વર્તમાન ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાન જે રીતે બેટિંગ કરી છે તેની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ પણ તેના…