Operation Sindoorને લઈ રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

ઓપરેશન સિંદૂર પછી, સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે અને દરેક વ્યક્તિ ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ સેનાની બહાદુરીની પ્રશંસા કરી અને કહ્યું કે અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, ‘અમને અમારા સુરક્ષા દળો પર ગર્વ છે. જય હિંદ! રાહુલ ગાંધી પહેલાં, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુને કહ્યું હતું કે, પાકિસ્તાન અનેPoKથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક મજબૂત રાષ્ટ્રીય નીતિ છે. Proud of our Armed Forces. Jai Hind! — Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 તેમણે પોસ્ટમાં આગળ લખ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને Pokમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે…