અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના…
દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ માટે ખુશખબર, AMTS બસોમાં 3 દિવસ મફત મુસાફરી!
દિવાળીની ઉજવણી વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ (AMC) શહેરી પ્રવાસીઓને એક અદભૂત ભેટ આપી છે — તહેવારના ત્રણ દિવસ દરમિયાન AMTS મેયર્સિટિ બસ સેવા મફતમાં ઉપલબ્ધ રહેશે. ક્યારે મફત મુસાફરી મળશે?…
અમદાવાદઃ બેંક ફ્રોડ કેસમાં EDના દરોડામાં કરોડના સોના-હીરાના દાગીના જપ્ત, ₹10.95 કરોડના કૌભાંડનો થયો પર્દાફાશ
અમદાવાદમાં બેંક ફ્રોડના એક મોટા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે ચલાવાયેલી મોટાપાયે કાર્યવાહી દરમિયાન ₹3 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ ₹10.95 કરોડના…
અમદાવાદ: લોદરીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરીયાદ ગામે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.…
ફિલ્મફેર એવોર્ડ 2025: અમદાવાદના આ રસ્તા આવતીકાલે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો…
અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે દુકાનોની છત થઇ ધરાશાયી: ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી, કોઈ જાનહાની નહી
શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલાં વ્યસ્ત વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની…
ગુજરાતમાં વરસાદી આફત વચ્ચે રાવણ દહન કરાયું, જાણો વિગત
દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતના વિવિધ શહેરો અને તાલુકાઓમાં રાવણ દહન સમારોહો ધામધૂમથી યોજાયા, જેમાં વરસાદ-તોફાન અને થોડી મુશ્કેલીઓ વચ્ચે પણ લોકો ઉત્સાહભર્યાં ભાગ લીધા. અમદાવાદ અમદાવાદમાં ભાડજ એ હરે…
ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ…
અમદાવાદમાં “I Love Mohammad” પોસ્ટર વિવાદ : ઇમરાન ખેડાવાલાનો બચાવ, તહેવારનો ભાગ હોવાનું જણાવ્યું
સમગ્ર દેશમાં “I Love Mohammad” પોસ્ટરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે અમદાવાદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં જમાલપુર દરવાજા,…
અમદાવાદઃ ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનારને મળ્યા શરતી જામીન, જાણો વિગત
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસાહતો ઉભી કરીને તેને “મીની બાંગ્લાદેશ” બનાવનાર લલ્લા બિહારી (મહંમદ પઠાણ) અને તેના પુત્ર ફતેહ મહમદ પઠાણને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે…
















