અમદાવાદમાં વધુ એક શિક્ષકે વિદ્યાર્થિનીને બનાવી હવસનો શિકાર, પોલીસે શિક્ષકની કરી ધરપકડ

B INDIA અમદાવાદ : અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી છે. ખોખરામાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી છે.આ સમગ્ર મામલે ખોખરા પોલીસે આરોપી…