ગાંધીનગર: ACB PI તરીકે ઓળખ આપી તોડ કરતો ઈસમ પકડાયો

નકલી ઓળખ આપીને પેસા તોડ કરવાનો પ્રયાસ કરનાર આરોપી પોલીસે ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ ACB PI તરીકે આપી GPSC ચેરમેન અને કલેક્ટર સાથે “સેટિંગ” હોવાનો દાવો કરી 25…