નાંદોદના આમલેથામાં બે જુદી જુદી હત્યાઓથી ચકચાર, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા ગામે એક જ દિવસે બે અલગ અલગ હત્યાના બનાવો સામે આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ બંને ઘટનાઓમાં એક સ્થળ પર કુટુંબ વચ્ચેનો…