સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી, જાણો શું છે મામલો

દેશના પ્રખ્યાત બોલિવૂડ અને પંજાબી ગાયક બી પ્રાકને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી…