Grok AIને કેન્દ્ર સરકારે આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ, જાણો શું છે મામલો
એલોન મસ્કની કંપની xAI નું ચેટબોટ, Grok AI, હાલમાં વિવાદમાં ફસાયેલું છે. કેન્દ્ર સરકારે 2 જાન્યુઆરી, 2026 ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને નોટિસ જારી કરીને રિપોર્ટ માંગ્યો હતો,…
BSNLએ શરૂ કરી ખાસ સેવા, કોલ ડ્રોપની સમસ્યાથી મળશે છૂટકારો
BSNL એ સમગ્ર ભારતમાં કોલ ડ્રોપની સમસ્યા દૂર કરી છે. સરકારી ટેલિકોમ કંપનીએ સત્તાવાર રીતે VoWiFi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શરૂ થવાથી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નેટવર્ક…
નવેમ્બરમાં વોડાફોન-આઈડિયાએ ગુમાવ્યા 10 લાખથી વધુ યુઝર્સ, જાણો Jio, Airtel અને BSNLની સ્થિતિ
ટ્રાઈએ નવેમ્બર માટે સબસ્ક્રાઈબર ડેટા જાહેર કર્યો છે. વર્ષના પહેલા જ દિવસે વોડાફોન-આઈડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ત્રીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપનીના યુઝર બેઝમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.…
ઈન્ટરનેટ શટડાઉનમાં ભારત પ્રથમ ક્રમે ! જાણો વર્ષ દરમિયાન દેશમાં કેટલી વાર થયું ઇન્ટરનેટ બંધ
2025 માં ઇન્ટરનેટ શટડાઉન લાગુ કરનારા દેશોની યાદીમાં ભારત ટોચ પર છે. ઇન્ટરનેટ સોસાયટી પલ્સના ડેટા અનુસાર, ત્રિપુરા, આસામ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, લદ્દાખ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સમયાંતરે મોબાઇલ અને…
ન્યૂયોર્કમાં સોશિયલ મીડિયા પર દેખાશે ‘મેન્ટલ હેલ્થ વોર્નિંગ લેબલ’, જાણો ભારતમાં શું છે જોગવાઈ
ન્યૂ યોર્કે સોશિયલ મીડિયાના વ્યસન અને બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસરને દૂર કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે જાહેરાત કરી હતી કે…
આધાર કાર્ડમાં આ વિગતો ફક્ત એક જ વાર બદલી શકાય છે, નહીં જાણો તો પડી શકે છે મોટી મુશ્કેલી
આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગ કામકાજ, સરકારી યોજનાઓનો લાભ, સરનામાનો પુરાવો કે રેલવે ટિકિટ બુકિંગ—લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત…
બ્લુબર્ડ બ્લોક-2 મિશન: ઇસરોના ઐતિહાસિક લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ, આજે કોમ્યુનિકેશન સેટેલાઇટ અવકાશમાં જશે
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા એક વધુ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મિશન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઇસરો દ્વારા બ્લુબર્ડ બ્લોક-2 નામના યુએસ કોમ્યુનિકેશન સેટેલાઇટના લોન્ચ માટે 24 કલાકનું…
અંતરિક્ષમાંથી ત્રાટક્યો ‘પરગ્રહી’ મહેમાન: 3I/ATLAS ધૂમકેતુની આસપાસ 4 લાખ કિલોમીટર લાંબી એક્સ-રે જ્વાળા દેખાઈ
બ્રહ્માંડના અનંત ઊંડાણમાંથી આપણા સૌરમંડળમાં દાખલ થયેલા આંતર તારાકીય (Interstellar) ધૂમકેતુ 3I/ATLAS એ વૈજ્ઞાનિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને જાપાનની JAXA દ્વારા સંયુક્ત…
Dhruv64 બન્યું પ્રથમ સ્વદેશી 64-બીટ માઇક્રોપ્રોસેસર, જાણો ખાસિયત
ભારતે સ્વદેશી સેમિકન્ડક્ટરના વિકાસમાં એક મોટું પગલું ભર્યું છે, જેમાં Dhruv64નું અનાવરણ કરવામાં આવ્યું છે. Dhruv64 એ ભારતની પ્રથમ 64-બીટ 1GHz ચિપ છે, જે ભારતને જટિલ ઉદ્યોગો અને સંરક્ષણમાં આત્મનિર્ભર…
એરટેલ અને ગુગલ વચ્ચે થઈ મોટી ડીલ… હવે યુઝર્સને SMSમાં મળશે આ ખાસ સુવિધા
AIRTEL પોતાના ગ્રાહકોને નવી સુવિધાઓ આપવા માટે જાણીતું છે. આ દરમિયાન એરટેલ, ગૂગલના સહયોગથી, ટૂંક સમયમાં ભારતમાં RCS સેવાઓ શરૂ કરી રહી છે. જે smsમાં WhatsApp જેવી સુવિધાઓ મળશે. ભારતની…
















