યુઝર્સના એકાઉન્ટનો ઉપયોગ કરી તેમની જાણ બહાર થયું મોટું કૌભાંડ, સરકારે આ એપ પર કરી મોટી કાર્યવાહી

સરકારે મોટી કાર્યવાહી કરી છે અને લાખો યુઝર્સ ધરાવતી એપના નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો છે. ગૃહ મંત્રાલયની સાયબર સુરક્ષા ટીમે એપની ચાર ટેલિગ્રામ ચેનલો અને 53 થી વધુ યુટ્યુબ વિડિઓઝ…

સ્પેસ સ્ટેશન જઈ ઇતિહાસ રચનાર શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનિત કરાશે

ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સુધીની ઐતિહાસિક યાત્રા અને અવકાશ કાર્યક્રમમાં આપેલા વિશિષ્ટ યોગદાન બદલ દેશના સર્વોચ્ચ શાંતિ સમયના લશ્કરી સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવશે.…

WhatsApp માં આવી રહ્યું છે દમદાર ફીચર, યુઝર્સ ઘણા સમયથી જોઈ રહ્યા હતા રાહ

WhatsApp ટૂંક સમયમાં યુઝર્સ માટે વધુ એક અદ્ભુત સુવિધા લાવી રહ્યું છે, જે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું નિરાકરણ લાવશે. WhatsAppનું આ સુવિધા તાજેતરમાં બીટા વર્ઝનમાં જોવા મળી હતી. આ…

ભારત બનાવશે પોતાનું સ્પેસ સ્ટેશન, ISROએ શરૂ કર્યું કામ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અવકાશ વિજ્ઞાનની દુનિયામાં વધુ એક છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. અવકાશ એજન્સીએ તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, ભારતીય અવકાશ મથક (BAS) નો શિલાન્યાસ…

ગુગલ અને એપલ વચ્ચે થઈ મોટી ડીલ ! હવે આઇફોન સિરીમાં થશે મોટા ફેરફાર

એપલે આઇફોન યુઝર્સ માટે ગુગલ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. પલે પુષ્ટિ કરી છે કે ગુગલ જેમિનીને આઇફોનમાં વપરાતા વોઇસ આસિસ્ટન્ટ સિરીમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. એપલનો આ નિર્ણય લાખો…

ઓનલાઈન છેતરપિંડી પર મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’, સરકારે કર્યા 86 લાખ સિમ કાર્ડ બ્લોક

સરકારે ઓનલાઈન છેતરપિંડી સામે મોટી “ડિજિટલ સ્ટ્રાઈક” શરૂ કરી છે. છેલ્લા છ મહિનામાં 1,000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. આ સમયગાળા દરમિયાન, સરકારે 8.6 મિલિયનથી વધુ નકલી સિમ કાર્ડ…

PSLV C62 રોકેટમાં લોન્ચિંગ બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા, મિશન થયું ફેલ !

ઇસરોએ આજે ​​260 ટન વજન ધરાવતા PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહ અને 14 અન્ય ઉપગ્રહોને લોન્ચ કર્યા, પરંતુ લોન્ચના ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ. આ વર્ષનું આ પહેલું લોન્ચિંગ…

ISRO 12 જાન્યુઆરીએ લોન્ચ કરશે ‘દિવ્ય દ્રષ્ટિ’ સેટેલાઈટ, દેશની સુરક્ષા માટે મોટું પગલું

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 12 જાન્યુઆરી, 2026 ના રોજ પોતાની પ્રથમ લોન્ચિંગ સાથે નવી ઊંચાઈને સ્પર્શશે. સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી સવારે 10.17 વાગ્યે PSLV-C62 રોકેટ દ્વારા DRDO…

અંતરિક્ષમાં મહાસંકટના સંકેત: આદિત્ય-L1 એ પૃથ્વી પર તોળાતા ખતરા અંગે ચેતવણી આપી

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય-L1એ અંતરિક્ષમાંથી એવા ચોંકાવનારા ડેટા મોકલ્યા છે, જેણે વૈજ્ઞાનિકોમાં ચિંતા વધારી છે. ઈસરોના તાજા ખુલાસા અનુસાર, સૂર્યમાંથી ઉદ્ભવતા શક્તિશાળી સૌર વાવાઝોડા હવે…

ગાંધીનગરમાં મેટ્રોનો નવો ફેઝ શરૂ : 12 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવાનો લોકાર્પણ

ગાંધીનગરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવતા મેટ્રો સેવાનો એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનું…