ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી

મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.…

રાજપાલ યાદવ તિહાર જેલ પહોંચ્યા, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટનો કડક આદેશ

બોલિવૂડના જાણીતા હાસ્ય કલાકાર રાજપાલ યાદવ માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ સાબિત થયો છે. ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટના કડક આદેશ પ્રમાણે રાજપાલે તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ સામે…

કપૂર પરિવારમાં મિલકત મહાયુદ્ધ: હાઈકોર્ટે પ્રિયા કપૂરના ફોન જપ્ત કરી ફોરેન્સિક તપાસના આદેશ આપ્યા

દિલ્હીના હાઈ-પ્રોફાઇલ કપૂર પરિવારના આંતરિક વિવાદમાં વધુ તીવ્રતા આવી છે. દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની અબજોની મિલકતને લઈને ચાલી રહેલા આ જંગમાં દિલ્હી હાઈકોર્ટે પ્રિયા કપૂરને કડક નોટિસ ફટકારી છે. કોર્ટના…

મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ગુડ્ડૂ પંડિતની સિનેમાઘરોમાં એન્ટ્રી, જાણો ક્યારે મચશે ધમાલ

ભારતીય ડિજિટલ સ્પેસમાં ‘ભૌકાલ’ શબ્દને નવી ઓળખ આપનાર વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ હવે એક એવું ડગલું ભરી રહી છે, જેની કલ્પના કદાચ બહુ ઓછા લોકોએ કરી હશે. મિર્ઝાપુરની દુનિયા, તેના શક્તિશાળી…

29 વર્ષ બાદ ફરી ટકરાશે સની દેઓલ અને અક્ષય ખન્ના, ‘દામિની’ સ્ટાઇલમાં જોવા મળશે સની દેઓલ

બોલિવૂડના બે દિગ્ગજ કલાકારો સની દેઓલ અને અક્ષય ખન્ના લગભગ 29 વર્ષ પછી ફરી એકવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. જે.પી. દત્તાની ઐતિહાસિક ફિલ્મ બોર્ડર બાદ હવે બંને એક…

‘બોર્ડર 2’ એ માત્ર 10 દિવસમાં કરી 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, બનાવ્યો આ રેકોર્ડ

ફિલ્મ બોર્ડર 2 એ માત્ર 10 દિવસમાં ₹300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ હજુ પણ બે આંકડામાં કમાણી કરી રહી છે અને કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય…

Grammy Awards 2026: 90 વર્ષની ઉંમરે દલાઈ લામાને કેમ મળ્યો ગ્રેમી એવોર્ડ, જાણો વિગત

બૌદ્ધ આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ તેમના પ્રેરણાદાયી અને બહુપક્ષીય જીવનમાં વધુ એક ઐતિહાસિક પ્રકરણ ઉમેર્યું છે. તિબેટીયન આધ્યાત્મિક નેતાએ 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીતીને વિશ્વનું ધ્યાન…

ફિલ્મ ‘ધુરંધર’ ના આ ગીતે મચાવી વિશ્વભરમાં ધૂમ, મેળવ્યું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

બહેરીનના પ્રખ્યાત રેપર ફ્લિપપરાચીએ સંગીત જગતમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનું દરેક કલાકાર સ્વપ્ન જુએ છે. ફિલ્મ “ધુરંધર” ના સુપરહિટ ગીત “Fa9la” એ સત્તાવાર રીતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં…

અરિજિત સિંહે સિંગિંગ માંથી નિવૃત્તિની જાહેરાત કરી, ચાહકોમાં આઘાત

બોલિવુડના જાણીતા ગાયક અરિજિત સિંહે આજે પોતાના સિંગિંગ કરિયરની નિવૃત્તિની જાહેરાત કરી, જે સમાચાર સાંભળીને તેના લાખો ચાહકો આશ્ચર્ય અને આઘાતમાં પડી ગયા. અરિજિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આ…