GUJCET-2026 પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવાનો અંતિમ સમય 8 એપ્રિલ
Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) દ્વારા 29 માર્ચ, 2026ના રોજ યોજાયેલી GUJCET-2026ની પ્રોવિઝનલ આન્સર-કી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર…
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો માટે મોટી તક: 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર
ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવાનો માટે મોટી ખુશખબર સામે આવી છે. રાજ્યની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ 1 થી 5 માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરવામાં આવી…
કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ પહેલા હવામાને બદલી લીધી ચિત્ર
કેદારનાથ ધામમાં એપ્રિલ મહિનામાં હિમવર્ષાનો અચાનક દોર શરૂ થતાં યાત્રા માટે તૈયારીઓ કરનાર તંત્ર અને શ્રમજીવીઓ પર મુશ્કેલીઓ વધતી રહી છે. 22 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે, પરંતુ…
મિશન કર્મયોગી: ગુજરાતના વહીવટી તંત્રને વધુ સક્ષમ બનાવવા ગાંધીનગરમાં મંથન
ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે ગુજરાત સરકારના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ દ્વારા ‘ઇન્સ્ટિટ્યુશનલાઇઝિંગ કેપેસિટી બિલ્ડીંગ: ફ્રોમ ટ્રેનિંગ ટુ પરફોર્મન્સ-લિંક્ડ ગવર્નન્સ’ વિષય…
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન
સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના મુડેટી ખાતે આધ્યાત્મિક માહોલમાં આ અવસરે શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીસદાનંદ સરસ્વતીજી મહારાજ આશીર્વાદ આપવા પધાર્યા હતા. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આ અવસરે મુખ્યમંત્રી…
માઁ અંબાની અનોખી આરાધના – ચાચર ચોકમાં કર્યું 1200 બાળાઓનું પૂજન
અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું વિશેષ પૂજન તલોદના વૈષ્ણોદેવી ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કન્યાઓને કુંકુમ, તિલક અને ચણિયા-ચોળી સાથે આશીર્વાદ મંદિરના ચાચર ચોકમાં ગરબા રમ્યા અંબાજી મંદિરમાં 1200 કન્યાઓનું પૂજન કરવામાં…
હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનો યુ-ટર્ન, વૈશ્વિક બજારમાં વધ્યો તણાવ
હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 48 કલાકમાં પોતાનું વલણ બદલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા આપેલા નિવેદનમાં જ્યાં તેમણે આ મહત્વપૂર્ણ…
દુનિયાની સૌથી મોંઘી કેરી – 1 કિલો માટે લાખનો ખર્ચ!
ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં કેરીની સુગંધ ફેલાઈ રહી છે. સામાન્ય કેરીની કિંમત લગભગ 100–500 રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની…
રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલ અને ડ્રોન હુમલો, 8ના મોત
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની તીવ્ર સ્થિતિ વચ્ચે શુક્રવારે રશિયાએ કિવ નજીક મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ…
વાળંદની દુકાનમાં રચાયું આતંકી કાવતરું, રેલવે સિગ્નલ બોક્સ ઉડાવવાની યોજના પહેલા ચાર આરોપીની ધરપકડ
દેશમાં આતંક ફેલાવવાના ઈરાદાથી રચાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ કરતા ATSએ ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. પાકિસ્તાની હેન્ડલરના સીધા માર્ગદર્શન હેઠળ આ ગેંગ કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…
















