ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને…

મોહસીન નકવી સ્ટેજ પર રાહ જોતા રહ્યા, ભારતીય ખેલાડીઓએ ICC અધિકારી પાસેથી મેડલ સ્વીકાર્યા

રવિવારે દુબઈમાં યોજાયેલી ACC અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ બાદ યોજાયેલા સન્માન સમારોહ દરમિયાન એક રસપ્રદ અને ચર્ચાસ્પદ દૃશ્ય સામે આવ્યું. પાકિસ્તાનની જીત બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને…

ગાઢ ધુમ્મસને કારણે હવાઈ ટ્રાફિક ખોરવાયો: દિલ્હી એરપોર્ટ પરથી 110 ફ્લાઇટ્સ રદ, 370થી વધુ મોડી

રવિવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGIA) પર હવાઈ સેવાઓ પર ગંભીર અસર જોવા મળી. દૃશ્યતા ઘટી જવાથી કુલ 110 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી, જેમાં…

ભારત સ્વાભાવિક રીતે હિન્દુ રાષ્ટ્ર છે, બંધારણીય મંજૂરીની જરૂર નથી : સંઘ વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત સ્વાભાવિક રીતે એક હિન્દુ રાષ્ટ્ર છે અને આ હકીકતને માન્યતા આપવા માટે કોઈ બંધારણીય સુધારા કે મંજૂરીની જરૂર નથી.…

તિબેટ ભૂકંપથી હચમચી ગયું, 3.5ની તીવ્રતા નોંધાઈ

તિબેટમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે 8:29 વાગ્યે આવ્યો હતો…

વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ટ્રમ્પ પ્રશાસનની ઝૂંબેશ, $170 બિલિયન ભંડોળ કરાયું મંજૂર

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આગામી વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ICE અને બોર્ડર પેટ્રોલને 170 બિલિયન ડોલર વધારાનું ભંડોળ મળ્યું છે. મધ્યસત્ર…

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BSF એલર્ટ, ભારત-બાંગ્લાદેશ સરહદ પર કડક સુરક્ષા

બાંગ્લાદેશમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સરહદ પરની તમામ હરકતો પર નજીકથી નજર રાખી રહ્યા…

ભારતની જીત: શ્રીલંકન મહિલા ટીમને હરાવી, જેમીમા રોડ્રિગ્સે ફટકારી અડધી સદી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની મહિલા ટીમ સામે T20 સિરીઝની પહેલી મેચમાં શાનદાર જીત મેળવી છે. 21 ડિસેમ્બરે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ વિકેટ લઇને બોલિંગ અને બેટિંગ બંનેમાં…

રાજ્યના TET ઉમેદવારો માટે સારા સમાચાર: 2 વર્ષના વિલંબ પછી 133 કેન્દ્ર પર TET પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષક બનવા ઈચ્છતા TET (Teacher Eligibility Test) ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ રાજ્યમાં TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી વિદ્યાર્થીઓની…

ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ…