મુંબઈના મુલુંડમાં મેટ્રોના થાંભલાનો એક ભાગ તૂટી પડ્યો, 4 લોકો ઇજાગ્રસ્ત ઘાયલ
શનિવારે બપોરે મુંબઈના મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મેટ્રો બાંધકામ દરમિયાન એક મોટો અકસ્માત થયો. LBS રોડ પર નિર્માણાધીન મેટ્રો પિલરનો સિમેન્ટનો ભાગ અચાનક તૂટી ગયો અને નીચેથી પસાર થઈ રહેલી ઓટોરિક્ષા…
ઇન્ડિગો ફ્લાઇટની અંદર મળી એક ધમકીભરી નોટ, તપાસનો ધમધમાટ શરૂ
કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીથી હંગામો મચી ગયો હતો. એરપોર્ટ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇન્ડિગોની ફ્લાઇટ 6E3074 પર બોમ્બ હોવાની ધમકી મળી…
આસામમાં PM મોદીનું પ્લેન સરહદ નજીક થયું લેન્ડ, ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમનું વિમાન ચીન સરહદ નજીક આસામના ડિબ્રુગઢમાં બનેલી પહેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF) પર ઉતર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને કેન્દ્રીય…
સંરક્ષણ મંત્રાલયે DAP 2026 નો ડ્રાફ્ટ બહાર પાડ્યો, સંરક્ષણ ખરીદી પ્રણાલીમાં મોટા ફેરફારો
Ministry of Defenceએ સંરક્ષણ સંપાદન પ્રક્રિયા 2026 (DAP 2026)નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ નવી પ્રક્રિયા હાલની DAP 2020ને બદલે લાગુ થશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ખરીદી ઝડપી, પારદર્શક અને…
પુલવામા હુમલાની સાતમી વરસી, વીર જવાનોને રાષ્ટ્રનું નમન
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ પુલવામા ખાતે 2019માં થયેલા ભયાનક આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. વર્ષ 2019માં આ જ દિવસે થયેલા આતંકી…
ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, મોદી સરકારે રાફેલની ખરીદી માટે આપી મંજૂરી
ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાનો છે. મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ જેટ ખરીદવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે, ઓપરેશન સિંદૂર દરમિયાન, આખી દુનિયાએ રાફેલ ફાઇટર જેટની શક્તિ જોઈ, ભારતે…
રાહુલ ગાંધી વિરુદ્ધ સરકાર વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ રજૂ નહીં કરે, જાણો શું છે મામલો
કેન્દ્ર સરકાર હવે રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવ નહીં લાવે. રાહુલ ગાંધીના ગઈકાલના ભાષણને કાઢી નાખવામાં આવશે કારણ કે…
લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો, જૈશ-એ-મોહમ્મદ જવાબદાર
નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા હમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલમાં જણાવાયું છે કે એક સભ્ય દેશના સૂચન…
શ્રેયસ તલપડે વિરુદ્ધ યુપીમાં છેતરપિંડીનો કેસ નોંધાયો, 12 અન્ય લોકો સામે FIR
બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રેયસ તલપડે વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ભોગાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ શ્રેયસ તલપડે સહિત કુલ 13 લોકો સામે…
વંદે ભારત અને અમૃત ટ્રેનોમાં હવે ‘કન્ફર્મ’ બર્થ મળશે, રેલવેની નવી ઇમરજન્સી ક્વોટા સુવિધા
ભારતીય રેલવે મુસાફરો માટે સુવિધામાં વધારો કરતી વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત ટ્રેનોમાં ‘ઇમરજન્સી ક્વોટા’ (EQ) લાગુ કરવામાં આવશે. અત્યાર સુધી આ…















