‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. MEA એ શુક્રવારે (21…

BIMSTEC સમિટમાં પીએમ મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે નહીં યોજાય દ્વિપક્ષીય બેઠક, ભારતે કરી દીધો ઇન્કાર

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશને ભારતે મોટો ઝટકો આપ્યો છે. ભારતે બેંગકોકમાં યોજાનારી BIMSTEC સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વચગાળાના સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે દ્વિપક્ષીય બેઠક…

અમેરિકામાં ગ્રીનકાર્ડ ધરાવતા ભારતીયો પણ પરેશાન, કડક તપાસ-પૂછપરછનો કરવો પડી રહ્યો છે સામનો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ઇમિગ્રેશન સિસ્ટમને મજબૂત બનાવવા માટે દરરોજ નવા નિર્ણયો લઈ રહ્યું છે. 20 જાન્યુઆરી, 2025 ના રોજ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ઇમિગ્રેશન…

શેખ હસીનાના સમર્થન બદલ શિક્ષકો સાથે યુનુસ સરકારના આકરા વલણની દુનિયાભરમાં ટીકા

ઢાકા યુનિવર્સિટીના ઘણા શિક્ષકો વર્ગો લઈ શકતા નથી કારણ કે તેમને તેમ કરવાથી મનાઈ ફરમાવવામાં આવી છે. શેખ હસીના સરકારને કથિત રીતે સમર્થન આપવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં…

અમેરિકાએ યમનની રાજધાની પર કરી એરસ્ટ્રાઇક, 9 લોકો ઇજાગ્રસ્ત, અનેક ઇમારતો-મકાનોને નુકસાન

અમેરિકાએ ફરી એકવાર યમનની રાજધાની સના પર હવાઈ હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા નવ લોકો ઘાયલ થયા. જેમાં સાત મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. હુતી સંચાલિત અલ-મસિરાહ ટીવીને…

પાકિસ્તાન ટીમને શું જોઈએ છે? શાહિદ આફ્રિદીના નિવેદનથી ખળભળાટ મચ્યો

હાલ પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 16 માર્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. અહીં ગ્રીન…

ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશ દેશ, આ યાદીમાં ભારત પાકિસ્તાનથી પણ પાછળ

ફિનલેન્ડના લોકો ખૂબ ખુશ છે. વિશ્વનો આ સૌથી ખુશ દેશ સતત આઠમા વર્ષે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પોતાનો નંબર 1 રેન્કિંગ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. ભારત માટે ફરી એકવાર ખરાબ…

અંતરિક્ષમાં પણ સુનિતા વિલિયમ્સની સાથે હતી ગણેશજીની મૂર્તિ, મહાકુંભના ફોટા મંગાવ્યા હતા

નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આખરે 9 મહિનાના લાંબા સમય પછી પૃથ્વી પર પરત ફર્યા છે. લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં રહ્યા પછી પણ, સુનિતા વિલિયમ્સ ભારતને યાદ કરતી રહી. ચાલો…

ફરીએકવાર ઇઝરાયેલનો ગાઝાપટ્ટી પર બોંબમારો, 44 લોકોના મોત

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં…

સુનિતા વિલિયમ્સનું પૃથ્વીપર પરત ફરવાનું કાઉન્ટ ડાઉન શરૂ, કેપ્સ્યુલ ખોલ્યા પછી સ્ટ્રેચર પર લેવાશે

અમેરિકન અવકાશ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 19 તારીખે સવારે 3 વાગ્યેને 27 મિનિટે પૃથ્વી પર પાછા ફરશે. બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સ ક્રૂ કેપ્સ્યુલમાં સમુદ્રમાં ઉતરશે. આ કેપ્સ્યુલ…