BLO માટે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, રાજ્ય સરકારોને કામનો ભાર ઘટાડવા અપિલ

બૂથ લેવલ ઓફિસર્સ (BLO) પર વધતા કામના ભાર અને તાજેતરમાં બનેલાં દુઃખદ બનાવોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારો તેમજ રાજ્ય ચૂંટણી પંચોને માનવતાવાદી…

ભારત-રશિયા સંરક્ષણ સહયોગ: રશિયાએ દક્ષિણ એશિયામાં ભારતને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું

ભારતમાં યોજાયેલી ભારત-રશિયા સંરક્ષણ સહયોગ પર આંતર-સરકારી આયોગની 22મી બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોએ બંને દેશોની મજબૂત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે ભારતની મુલાકાત દરમિયાન,…

ઈન્ડિગોની આગામી 2–3 દિવસ વધુ ફ્લાઇટ્સ રદ થશે, DGCA પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહ્યું

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો (IndiGo) છેલ્લા બે દિવસથી ચાલતી ફ્લાઇટ રદ્દી અને લાંબા વિલંબની સમસ્યા વચ્ચે ભારે દબાણમાં છે. દેશભરના એરપોર્ટ્સ પર મુસાફરોની મોટી સંખ્યાએ સોશિયલ મીડિયા પર થયેલી…

રશિયન રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે: પુતિન અને પીએમ મોદી ફરી દેખાયા એક જ કારમાં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શનિવારે સાંજે બે દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે પાલમ એરપોર્ટ પર હાજર રહ્યા. એરપોર્ટ પર સંગીત…

ભારતમાં વર્ષ 2024 દરમિયાન માર્ગ અકસ્માતમાં થયા 1.77 લાખ લોકોના મોત, લોકસભામાં આંકડો આવ્યો સામે

ભારતમાં 2024માં માર્ગ અકસ્માતોએ અત્યાર સુધીનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. 2024માં દેશમાં માર્ગ અકસ્માતોમાં કુલ 1 લાખ 77 હજાર 177 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2023માં આ આંકડો 1 લાખ…

પુતિનની મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો મોટો આરોપ, જાણો શું ક્હ્યું

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષની અવગણના કરી રહી છે અને વિદેશથી આવેલા નેતાઓને વિપક્ષના નેતા…

પશ્ચિમ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’ બનાવવાનો સંકલ્પ કરનાર MLA પર મોટી કાર્યવાહી, TMCએ હુમાયુ કબીરને સસ્પેન્ડ કર્યા

પશ્ચિમ બંગાળમાં “બાબરી શૈલીની મસ્જિદ” બનાવવાનું વચન આપનારા તૃણમૂલ કોંગ્રેસના (TMC) બળવાખોર ધારાસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હુમાયુ કબીર ગુરુવારે બહેરામપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની બેઠકમાં પહોંચ્યા હતા.…

દેશની અડધી ફ્લાઇટ્સનું સંચાલન કરતી ઇન્ડિગો શા માટે છે મુશ્કેલીમાં? જાણો કારણ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. આની સીધી અસર મુસાફરો પર પડી રહી છે, જેઓ વારંવાર ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરી રહ્યા છે.…

પાન મસાલા કંપનીઓ માટે સરકારનો મોટો નિર્ણય: હવે દરેક પેકેટ પર RSP સહિત તમામ માહિતી ફરજિયાત

ભારત સરકારે પાન મસાલા ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. ગ્રાહક બાબતોના વિભાગે લીગલ મેટ્રોલોજી (પેકેજ્ડ કોમોડિટીઝ) રૂલ્સ, 2011માં સુધારો કરીને પાન મસાલાના તમામ પ્રકારના પેકેટો પર છૂટક…

ઇન્ડિગોની 70થી વધુ ફ્લાઇટ્સ રદ, દેશભરના એરપોર્ટ્સ પર વિલંબનો સામનો

હવાઈ મુસાફરોને છેલ્લા કેટલાક દિવસથી ફ્લાઇટ રદ અને વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 70થી વધુ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી છે, જેમાં બેંગલુરુ, મુંબઈ…