PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની…
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારનો પહેલો તબક્કો લાગુ, દ્વિવર્ષીય યુદ્ધ બાદ નવી આશાની શરૂઆત
ગાઝા પટ્ટીમાંથી શાંતિના સંકેત મળ્યા છે. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને હિંસા બાદ ઇઝરાયલ અને હમાસે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી પ્રયાસો હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર…
જૂનાગઢ અને જેતપુર ST વિભાગમાં ફરજ બજાવતા બે ડેપો મેનેજર અને બે હેડ મિકેનિક સસ્પેન્ડ, જાણો વિગત
એસટી સેવા સંચાલનના ઉચ્ચ વહીવટીતંત્ર દ્વારા આજે ભારે પગલાં લેવામાં આવ્યા છે. જૂનાગઢ એસટી વિભાગમાં આવેલા બે ડેપો મેનેજરો અને બે વર્કશોપના હેડ મિકેનિકોને સસ્પેન્ડ કરવાની ફરજ જાહેર કરવામાં આવી…
ટેરિફ યુદ્ધમાં19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે…, જાણો અહીં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઊભો થયો છે. હવે આ નિર્ણયના લીધે ટ્રમ્પ પોતાનાં જ દેશમાં ઘેરાતા દેખાઈ…
દિવાળી પહેલા વાતાવરણમાં બદલાવ: કમોસમી વરસાદ હવે થમ્યો, દિલ્હી અને મુંબઈમાં ફરી ચમકશે સૂર્ય
ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં દેશના અનેક વિસ્તારોમાં પડેલા રેકોર્ડબ્રેક કમોસમી વરસાદ બાદ હવે હવામાન ફરીથી સુધરવાનું શરૂ થયું છે. ખાસ કરીને દિલ્હી-એનસીઆર અને મુંબઈમાં હવામાન શાંત અને શુષ્ક બનવાની શક્યતા છે,…
રાજકોટ: રેસકોર્સ વિસ્તારમાં 32 લાખની લૂંટ, ‘પોલીસ’ના નામે રોકડ ભરેલો થેલો હથિયાવતા ચકચાર
શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પોલીસનો ભ્રમ પેદા કરીને વેપારી પાસેથી રૂ. 32 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી લેવાયો હોવાની માહિતી સામે આવી છે. આ…
Surat : BJP ના બે કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, પક્ષે બંનેને ફટકારી નોટીસ
ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિ બાદ સુરત શહેરના પાર્ટી કાર્યાલયમાં ઘમાસાન સર્જાયું છે. ભાજપના બે સક્રિય કાર્યકરો દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયના અંદર છૂટા હાથની મારામારી થઈ ગઈ, જેનો…
કાનપુરમાં રસ્તા પર ઉભેલી સ્કૂટીમાં ભયાનક વિસ્ફોટથી 5 ઘાયલ, 2ની હાલત ગંભીર
ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં બુધવારના રોજ એક ભયાનક વિસ્ફોટ થયો છે. મેસ્ટર્ન રોડ પર એક સ્કૂટીમાં અચાનક બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 5 લોકો ઘાયલ થયા…
















