કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાયું આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ ખાતે ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘આદિ શંકર સમગ્ર’ (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન…

મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો , ED અધિકારીઓ સામેની FIR પર લગાવી રોક

કોલકાતામાં I-PAC ઓફિસ પર તાજેતરમાં થયેલા દરોડાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જેમાં ED અને મમતા બેનર્જી સામસામે છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જીની…

નવા શ્રમ સંહિતાના કારણે TCS, ઇન્ફોસિસ, HCLટેકને ફટકો પડ્યો; ત્રીજા ક્વાર્ટરમાં થયો આટલા કરોડનો ખર્ચ

નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં દેશના IT ક્ષેત્ર માટે રાહત નહીં, પણ મોટો ફટકો લાગ્યો છે. નવેમ્બર 2025 માં લાગુ કરાયેલા નવા શ્રમ સંહિતાએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઇન્ફોસિસ…

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ, જાણો રાજ્યમાં કેટલા સ્ટાર્ટઅપ્સ છે અમલી

ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં…

રાશિફળ/15 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/15 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /15 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, જાણો વિગત

મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે હઝારીબાગના બડા બજાર વિસ્તારના હબીબીનગરમાં ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ફાટતા તંત્ર અને સ્થાનિક લોકોમાં ભયભીત ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના…

સીમા પર પાકિસ્તાની ‘ડ્રોન વોર’, ભારતીય સેનાએ આપ્યો મજબૂત જવાબ

જમ્મુ‑કાશ્મીરની સરહદ પર છેલ્લા દિવસોમાં પાકિસ્તાનની શંકાસ્પદ પ્રવૃત્તિ ફરી એકવાર નજરે પડી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન પ્રવેશ કોશિશોને નિષ્ફળ બનાવીને સીમા પર હાઈ‑એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં…

ઈરાન: 26 વર્ષના યુવાન ઇરફાન સોલ્તાનીને જાહેરમાં ફાંસી! જાણો મામલો

ઇરાનની સરકાર 26 વર્ષના Erfan Soltaniને જાહેરમાં ફાંસી આપવાની તૈયારી કરી રહી છે. તે મધ્ય ઇરાનમાં કપડાની નાની દુકાન ચલાવતો હતો અને 8 જાન્યુઆરીએ અટકાયો હતો. ઇરાનમાં વિરોધ પ્રદર્શનકારીઓને કડક…