રાશિફળ/28 ફેબ્રુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
AMC ના ડે.મ્યુનિ.કમિશનર અને એસ્ટેટ ઓફિસરને કોર્ટનું તેડું, ખુલાસો કરવા તાકીદ!
પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના ઘુમામાં ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબના આક્ષેપ મુદ્દે મિર્ઝાપુર કોર્ટે ખુલાસો માંગ્યો; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૨૩(૧) હેઠળ સુનાવણી. અમદાવાદના ઘુમા…
ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં 314 સિંહોના મૃત્યુનો સ્વીકાર કર્યો, સંરક્ષણ પ્રયાસોની રૂપરેખા આપી
ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષ અને એક મહિનામાં કુલ 314 સિંહોના મોત થયાનું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં સ્વીકાર કરવામાં આવ્યું છે. શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે…
હોળી-ધુળેટીના પર્વ પર નાગરિકોની સુરક્ષા માટે 108-EMS સજ્જ: રાજ્યવ્યાપી ‘સેવા યજ્ઞ’નું આયોજન
અમદાવાદ: રંગોના ઉત્સવ હોળી અને ધુળેટી દરમિયાન રાજ્યમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં નાગરિકોને ત્વરિત સહાય મળી રહે તે માટે 108-EMS (EMRI-Gujarat) દ્વારા એક સુદ્રઢ અને સકારાત્મક એક્શન…
ગુજરાતનું જાહેર દેવું 3.99 લાખ કરોડ, બજાર લોન પર 22,440 કરોડ વ્યાજ ચૂકવ્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જાહેર દેવાના પરિસ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રાજ્યનું કુલ જાહેર…
સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરીમાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા, જાણો વિગત
સુપ્રીમ કોર્ટે બુધવારે અરવલ્લી ગિરીમાળાની સંરક્ષણ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કોર્ટે એ સુચના આપી છે કે જ્યાં સુધી અરવલ્લી ગિરીમાળાની ચોક્કસ વ્યાખ્યા નક્કી ન થાય અને…
‘અમે શાંતિના દૂત’: ઇઝરાયલની સંસદમાં પીએમ મોદીનું સંબોધન, ગાઝા શાંતિ પહેલને ભારતનો ટેકો
લગભગ 9 વર્ષ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂ એ પ્રોટોકોલ તોડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ઇઝરાયલની…
બલુચિસ્તાનમાં મકાનો તોડી પડાયા : રાત્રે કફર્યુ લાગુ, જાણો વિગત
બલુચિસ્તાનમાં સ્વતંત્રતા માટેની લડાઈ હજુ પણ જોરશોરે ચાલુ છે. તાજેતરમાં, બલુચિસ્તાનના નુશ્કી જિલ્લામાં આવેલા કાઝીયાબાદ વિસ્તારમાં આઇએસઆઈના મુખ્યાલય નજીક આવેલા મકાનોને તોડી પાડવાનો કેસ સામે આવ્યો છે. આઇએસઆઈના સ્થાનિક કચેરીઓ…
ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોના બેંક ખાતામાં 6.97 કરોડ રૂપિયાની DBT સહાય આપવાનું કર્યું શરૂ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ…
સાણંદ GIDCમાં પ્રીમિયમ હોટલ બનાવવા માટે પ્લોટની હરાજી પૂર્ણ, 5 એકર જેટલી જમીન ડેવલપરને ફાળવાઇ
સાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5…
















