2026 : વાસદ અપહરણકાંડ: આરોપીનું એન્કાઉન્ટર, પોલીસની જવાબી કાર્યવાહીમાં સુરેશ પરમાર ઠાર

વાસદ બાળકી અપહરણ કેસમાં મોટો વળાંક : મુખ્ય આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં મોત આણંદ: આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની માસૂમ બાળકીના અપહરણ અને તેના પર અત્યાચારની આશંકા સાથે…