વિશાલ દદલાણી અકસ્માત: વિશાલ દદલાણી અકસ્માતમાં ઘાયલ, સારવાર માટે પુણે કોન્સર્ટ છોડીને ગયો

બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર અને ગાયક વિશાલ દદલાણી અકસ્માતનો ભોગ બન્યા છે. તેમનો મહારાષ્ટ્રના પુણેમાં એક સંગીત કાર્યક્રમ થવાનો હતો, પરંતુ તે પહેલા જ તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા જેના કારણે…