TAT પરીક્ષા વિવાદ: 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં 500 જગ્યાઓ ખાલી રાખવા રજૂઆત
ગુજરાતમાં 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા TAT (ટિચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) પરીક્ષા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે,…







