Surat : સુરતમાં ગોલ્ડ ઘારીનો ભાવ ₹21,000 પ્રતિ કિલો!…

Suratમાં ગોલ્ડ ઘારીનો ભાવ ₹21,000 પ્રતિ કિલો! સોનાના ભાવની મીઠાઈ પર અસર, ₹5,000નો ઉછાળો; ચંદી પડવા માટે એડવાન્સ બુકિંગ શરૂ Surat: Suratની ઓળખ ગણાતી ઘારીનો સ્વાદ માણવા માટે હવે ખિસ્સો પણ ભારે હોવો જરૂરી બન્યો છે. ચંદી પડવાના તહેવાર પહેલાં Suratના મીઠાઈ બજારમાં ગોલ્ડ ઘારી ચર્ચાનું કેન્દ્ર બની છે. સોનાના ભાવમાં થયેલા ફેરફારની અસર હવે આ ખાસ મીઠાઈના ભાવ પર પણ જોવા મળી રહી છે. અહેવાલ મુજબ, 24 કેરેટ સોનાના વરખથી તૈયાર થતી ગોલ્ડ ઘારીનો ભાવ પ્રતિ કિલો ₹21,000 સુધી પહોંચ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં તેમાં આશરે ₹5,000નો વધારો થયો હોવાનું જણાવવામાં આવે છે. ઊંચો ભાવ હોવા છતાં આ લક્ઝરી મીઠાઈ ખરીદવા માટે ગ્રાહકોમાં રસ જોવા મળી રહ્યો છે અને ચંદી પડવા પહેલાં એડવાન્સ બુકિંગ પણ…