Surat : સુરતમાં ‘સાહસ પ્રીમિયમ’ના નામે 900 કિલો શંકાસ્પદ ઘી જથ્થો આખરે લેબોરેટરી ટેસ્ટમાં નકલી નીકળ્યો…
‘સાહસ પ્રીમિયમ’ના નામે નકલી ઘીનો કથિત કારોબાર: Suratમાં 900 કિલો જથ્થો ઝડપાયો, ડાલડા અને સોયાબીન તેલનો ઉપયોગ, 3ની ધરપકડ તહેવારોની સિઝન નજીક આવતા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના ઉત્રાણમાંથી ગત 11 ઓક્ટોબર જપ્ત કરવામાં આવેલો 900 કિલો ઘીનો જથ્થો આખરે લેબોરેટરી ટેસ્ટમાં નકલી નીકળ્યો છે. માત્ર 300 રૂપિયે કિલોના સસ્તા ભાવે ‘સાહસ Surat: દિવાળીના તહેવાર પહેલાં મીઠાઈ અને ઘીની વધતી માગ વચ્ચે Suratના ઉત્રાણ વિસ્તારમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી બનાવવાના કથિત કારખાનાનો પર્દાફાશ થયો છે. અબ્રામા-ઉમરા રોડ પર આવેલા માધવ કેમ્પસના ગોડાઉન નંબર-18માં ઉત્રાણ પોલીસે ફૂડ સેફ્ટી વિભાગની ટીમ સાથે દરોડો પાડીને આશરે 1,694 કિલો શંકાસ્પદ ઘી સહિત કુલ ₹18.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમાં ‘Saahas Premium…






