સંદીપ પ્રધાન સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકે નિયુક્ત, કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય

ભારતના નાણાકીય બજારના નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં એક મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. 1990 બેચના આઈઆરએસ અધિકારી સંદીપ પ્રધાનને કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે…