રાજકોટમાં આવકવેરા વિભાગનો સપાટો, 500થી વધુ લોકોને ફટકારી નોટિસ

B INDIA રાજકોટ : રાજકોટમાં આવક વેરા વિભાગે 500થી વધુ લોકોને નોટિસ ફટકારી છે. લોકોએ રીર્ટન ભરતી વખતે દર્શાવેલ માહિતીના આધાર પર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાવામાં આવી હતી. એકસાથે…