ચાંદી એક દિવસમાં 40,500 રૂપિયા થઈ મોંઘી, 7,300 રૂપિયાના ઉછાળા સાથે સોનાએ રચ્યો ઈતિહાસ
સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ભડકો થઈ રહ્યો છે જેને રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને વિચારતા કરી મૂક્યા છે. દરેકને સવાલ થઈ રહ્યો છે આખરે ભાવ વધશે તો વધશે કેટલા, શું સોના અને ચાંદી લેવું હવે સપના જેવું થઈ જશે? આજે મંગળવારે દિલ્હીના સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. ખાસ કરીને ચાંદીમાં જોવા મળેલી તેજી અત્યાર સુધીની સૌથી મોટી એક દિવસીય તેજી માનવામાં આવી રહી છે. એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો ચાંદીના ભાવમાં આજે 27 જાન્યુઆરીએ એક જ દિવસમાં 40,500 રૂપિયાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે તેની કિંમત 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના જાદુઈ આંકડા પર પહોંચી ગઈ છે. ગયા શુક્રવારે ચાંદીનો…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026
PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
Bindia
- October 31, 2026







