સ્કૂલના 100 મીટરમાં તમાકુ વેચાણ પર નજર રાખવાની જવાબદારી શિક્ષકોને! DDOના પત્રથી શિક્ષક વર્ગમાં રોષ

રાજકોટ જિલ્લામાં શિક્ષકોને વધુ એક વધારાની જવાબદારી સોંપવામાં આવતા શિક્ષક વર્ગમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પત્ર અનુસાર હવે શાળાઓની આસપાસ તમાકુ વેચાણ પર નજર રાખવાની તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસુલવાની જવાબદારી શિક્ષકો, આચાર્યો અને સરપંચોને સોંપવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ શાળાથી 100 મીટરના પરિસરમાં કોઈપણ વેપારી દ્વારા તમાકુનું વેચાણ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની ફરજ રહેશે. જો કોઈ વેપારી તમાકુ વેચતા ઝડપાય તો શિક્ષક, આચાર્ય અથવા સરપંચ દ્વારા તેની સામે કાર્યવાહી કરી દંડ વસુલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં આગળ એવું પણ જણાવાયું છે કે શાળાની ઓચિંતી મુલાકાત દરમિયાન જો આવી કોઈ ઘટના સામે આવશે તો સંબંધિત શિક્ષક અથવા આચાર્ય સામે…

દેશના 21 રાજ્યોમાં હવે NDA ગઠબંધનનું મજબૂત શાસન

21 રાજ્યોમાં NDAનો દબદબો, શું 2025માં ભાજપ બન્યો અજેય? દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની સત્તામાં ભવ્ય વાપસી બિહારમાં ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો દેશના 21 રાજ્યોમાં હવે NDA ગઠબંધનનું મજબૂત શાસન વર્ષ 2026માં 22 રાજ્યોમાં જીતનો નવો રેકોર્ડ બનાવી શકે ભાજપ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in