પાકિસ્તાન સાથે વાત થશે તો Pok પર જ થશે, લોહી અને પાણી સાથે ન વહે : PM મોદી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને 7 મે થી 10 મે દરમિયાન થયેલી લશ્કરી પ્રવૃત્તિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેમનું સંબોધન એવા…