દિવાળી પછી Petrol-Diesel મોંઘાં થશે? 7 રાજ્યોની ચૂંટણી પહેલાં ભાવવધારાની શક્યતા… Volatile

દિવાળી પછી મોંઘવારીનો બોમ્બ ફૂટશે? Petrol-Dieselના ભાવ વધી શકે, 7 રાજ્યોની ચૂંટણી પહેલાં સરકાર નિર્ણય લઈ શકે છે Petrol-Diesel દિવાળી બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા અંગે ચર્ચા શરૂ થઈ છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના અંદાજ મુજબ, નવેમ્બર 2026માં કેન્દ્ર સરકાર Petrol-Dieselના ભાવમાં મર્યાદિત વધારો કરી શકે છે. જોકે, આ અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જો ભાવ વધે તો તેની અસર પરિવહન ખર્ચથી લઈને રોજિંદી ચીજવસ્તુઓના ભાવ સુધી જોવા મળી શકે છે. ->  નવેમ્બરમાં ભાવવધારાની શક્યતા કેમ? : બ્લૂમબર્ગના અહેવાલને ટાંકીને પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ઓક્સફોર્ડ ઇકોનોમિક્સનાં લીડ ઇકોનોમિસ્ટ એલેક્ઝાન્ડ્રા હર્મન પ્રસાદે નવેમ્બર મહિનાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવા માટેની સંભવિત સમયમર્યાદા તરીકે ગણાવ્યો…