ભારત-પાકિસ્તાન તણાવ પર ટ્રમ્પની મધ્યસ્થીની ભૂમિકા: “હું મદદ કરવા તૈયાર છું”
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊંચી સપાટી પર છે. આ પૃષ્ઠભૂમિમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…
Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે…
Operation Sindoor: કાશ્મીરના 10 જિલ્લામાં સ્થપાયા કંટ્રોલ રૂમ, સરહદી વિસ્તારો ખાલી કરાયા
પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ અને કંટ્રોલ રૂમો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોની હાલતની દેખરેખ…
OPERATION SINDOOR: આતંકવાદ પર ભારતની કાર્યવાહી અંગે 10 વાગ્યે મળશે વિગતવાર માહિતી
ભારત સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ “ઓપરેશન સિંદૂર”ને લઈને આજે સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાવાનાં ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો…
OPERATION SINDOOR: ત્રણેય દળોએ મિસાઇલો છોડી, જૈશ-હાફિઝ સઈદના ઠેકાણાઓ પર હુમલા
ભારતે આતંકવાદ સામે ગંભીર પગલું ભરતા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર મજબૂત પ્રહાર કર્યો છે. બુધવારે મોડી રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવથી વધુ આતંકી…
OPERATION SINDOOR:અજિત ડોભાલે સ્ટ્રાઈક બાદ યુએસ, રશિયા અને સાઉદીને આપ્યા અહેવાલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન સ્થિત નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ ભારતે આંતરરાષ્ટ્રીય…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ…
OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં…














