વિક્રાંત મેસીએ પોતાના દીકરાની પહેલી ઝલક બતાવી, પત્ની સાથેની તસવીરો વાયરલ થઈ

બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસીનો પુત્ર વરદાન મેસી હવે એક વર્ષનો થઈ ગયો છે. અભિનેતાએ તેમના પુત્રના જન્મદિવસ પર એક ભવ્ય ઉજવણી કરી હતી, જેની એક ઝલક તેમણે તેમના ચાહકો સાથે…