નાગાલેન્ડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન, 8ના મોત; અનેક લોકો કાટમાળ નીચે હોવાની આશંકા
નાગાલેન્ડમાં સતત પડી રહેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના મોન જિલ્લામાં રવિવારે સવારે થયેલા ભયાનક ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં 13…







