Navratri Day 1 Begins: Vibrant પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા અને વંદના.. Devotion..

🌺 Navratriનો પ્રથમ દિવસ: મા શૈલપુત્રીની આરાધના સાથે નવરાત્રીનો પ્રારંભ Navratri હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને લોકપ્રિય તહેવારોમાં નવરાત્રીનું વિશેષ સ્થાન છે. નવ દિવસ સુધી ચાલતા આ પર્વ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધાર્મિક આસ્થા સાથે સાથે ગરબા અને સાંસ્કૃતિક પરંપરાઓ માટે પણ સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. Navratriના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ ‘મા શૈલપુત્રી’ની પૂજા કરવામાં આવે છે. Navratriના પ્રથમ દિવસથી જ ઘરો, મંદિરો અને ગરબા મેદાનોમાં ભક્તિનો માહોલ જોવા મળે છે. માતાજીના મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે અને ભક્તો માતાના દર્શન માટે પહોંચે છે. બીજી તરફ સાંજ પડતા જ વિવિધ સ્થળોએ ગરબા અને દાંડિયાના કાર્યક્રમો શરૂ થાય છે. -> Navratriનું ધાર્મિક મહત્વ :-…