Navratri નો દિવસ 2: મા બ્રહ્મચારિણીની કથા, ધાર્મિક મહત્વ, પૂજા વિધિ… Spiritual
Navratri નો દિવસ 2: મા બ્રહ્મચારિણીની કથા, ધાર્મિક મહત્વ, પૂજા વિધિ, મંત્ર, ભોગ અને ઉપવાસની વાનગીઓ Navratriના નવ દિવસ દરમિયાન માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. Navratriના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. ‘બ્રહ્મચારિણી’ નામનો અર્થ તપ, સંયમ અને સાધનાના માર્ગે ચાલનારી દેવી એવો થાય છે. ધાર્મિક માન્યતા મુજબ માતા બ્રહ્મચારિણી તપસ્યા, ધૈર્ય, જ્ઞાન અને આત્મબળનું પ્રતીક છે. ભક્તો બીજા નોરતે માતાની ભક્તિપૂર્વક પૂજા કરી સુખ-શાંતિ, ધૈર્ય અને આધ્યાત્મિક શક્તિની પ્રાર્થના કરે છે. -> મા બ્રહ્મચારિણીનું સ્વરૂપ કેવું છે? : મા બ્રહ્મચારિણીને અત્યંત શાંત અને તેજસ્વી સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. માતાના એક હાથમાં જપમાળા અને બીજા હાથમાં કમંડળ હોય છે. તેમનું આ સ્વરૂપ સાધના અને તપસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે.ધાર્મિક માન્યતા અનુસાર માતાએ ભગવાન શિવને…






